Monday, 11 August 2025

Clay Ganesha by VNC Junagadh (VNC Junagadh દ્વારા માટીનાં ગણપતિ) વહેલા તે પહેલા ના ધોરણે

 

Clay Ganesha by VNC-Junagadh

જૂનાગઢમાં માટીના ગણેશ નજીવા દરે મળી રહે  હેતુ થી  વસુંધરા નેચર ક્લબ દર વર્ષે પ્રોજેક્ટ માટીના ગણેશ નું આયોજન કરે છે. નજીવા દરે લોકો સુધી માટીની મૂર્તિઓ પહોંચે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વપરાવાની ઓછી  થાય  હેતુ થી  વિતરણ કેન્દ્ર છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે.

વર્ષે પણ VNC-Junagadh દ્વારા માટીનાં ગણેશ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આપના માટીનાં ગણેશ બુક કરાવવા માટે આજે સંસ્થાનો સંપર્ક કરોવિવિધ પ્રકારના ઉપલબ્ધ માટીનાં ગણેશ નીચે દર્શાવ્યા મુજબ હાજરમાં છે.

































આપણી આસ્થા મોટી હોવી જોઈએ, નહીં કે મૂર્તિ. માટે આવો, મોટી નહીં માટીની મૂર્તિનું સ્થાપન કરીએ અને ઘરે એનું વિસર્જન કરીએ.

 આપના માટીનાં ગણેશ મેળવવા માટે સંપર્ક કરો:

 C/O. સાંવરિયા દાલબાટી - પાંઉભાજીના ડેલામાં,

ગ્રીનસીટીની સામે,

મયુર ભજીયાની બાજુમાં,

ઝાંઝરડા બાયપાસ રોડ, જૂનાગઢ

 

સમય: સાંજે 6 થી 9 કલાક

 

સંપર્ક:

9909390070 / 9998226566

No comments:

Post a Comment